મન
મન:-વિચારો નો દરિયો અને ઈચ્છાઓ નો શિખર
BEFORE MOVING AHEAD GUYS LAST TWO MONTHS HAD WRITTEN MANY POEMS BUT THIS ONE IS ONE OF MY FAVOURITE WHICH I JUST WROTE TODAY MY POEM NO ૪૨:)
Its been long back ,I had updated my blog.Well am hardly getting any time to update it.daily college,and commuting to college from home and that takes 3 hours so finally no time for blog stuff.Just now on a mass bunk lolz.....we love bunking our colleges without any reasons.Nopes but this time it was having a reason NAVRATRI FESTIVAL going on બોલો અંબે માતા કી જય:) .
મન:-વિચારો નો દરિયો અને ઈચ્છાઓ નો શિખર
BEFORE MOVING AHEAD GUYS LAST TWO MONTHS HAD WRITTEN MANY POEMS BUT THIS ONE IS ONE OF MY FAVOURITE WHICH I JUST WROTE TODAY MY POEM NO ૪૨:)
Its been long back ,I had updated my blog.Well am hardly getting any time to update it.daily college,and commuting to college from home and that takes 3 hours so finally no time for blog stuff.Just now on a mass bunk lolz.....we love bunking our colleges without any reasons.Nopes but this time it was having a reason NAVRATRI FESTIVAL going on બોલો અંબે માતા કી જય:) .
Today I was just sitting idoly in my room after coming from movie.I had gone for movie Force with my sisters and mom.And I was just feeling low, dont know why...movie was good must watch but my heart cried for something else .I had to find out what?
WHAT WAS MAKING ME SARCASTIC?
WHAT WAS MAKING ME FEEL LIKE CRYING?
Missing friends , meeting
new ones ,no way out , being sarcastic ,wear a mask ,
have a go , broken dreams
yes....and the reason
was મનહવે તમે કહેશો કે આ તો કંઇ જવાબ થયો?
મન?
આ વળી aspiring finder પાગલ થઇ ગયો છે?
ના રે ના આ મન છે ને એ હેરાન કરે છે લોકો ને સૌ કોઈને આ પૃથ્વી પર ના દરેક માનવીને
તમે ક્યારેક કોઈને બહાર આવાનું કેહ્સો તો જવાબ શું હશે?
જોઉં મન થાઇ તો..આવું , મન થશે તો વાંચીશ, mummy આજે પાણી પૂરી ખાવાનું મન થાઇ છે ...
આપણે દરેક કામ મન ને પૂછીને કરીએ છે .મન થશે તો, મન નથી ,વગેરે વગેરે,..પણ આ મન ખુબજ ખરાબ આદત છે .હું એને આદાતજ કહીશ કારણકે આપણે દરેક વસ્તુ ને આપણા મન ને પૂછી નેજ કરીએ છે.આ મન એ માનસ ને હરાવે છે,રડાવે છે ,હસાવે છે, ફરાવે છે,પોકારે છે,મનાવે છે,અને ઊંડા ઘા પણ કરે છે.મન ને સંભાળવું પણ સહેલું નથી અને ત્યજવું પણ સહેલું નથી.મન ખુબ ચંચળ છે અને એની ચંચળતાને સાચવવી એ હિન્દી picture માં bradd પિત્ત ને હિન્દી શીખવાડવા જેટલું અઘરું છે .
કેહવાય છે કે "મન હોઈ તો માળવે જવાય "....૧ક ગીત પણ છે " છું કર મેરે મન કો કિયા તુને ક્યાં ઈશારા "...પણ આજ મન આપણે જીવન ને જીવતા શીખવાડે છે અને આજ મન ક્યારેક આપણને હરાવે પણ છે .
""" મન જેટલું આપણું છે એટલુજ પારકું છે "
મનને આનંદ તો થાય છે ખુશી પણ થાય છે પણ એજ મનને લોભ પણ થાય છે અને શોક પણ લાગે છે અને આશ્રુંના સ્ત્રોત માં પણ મન નોજ હાથ હોઈ છે જયારે હસતા સ્મિથ માં પણ મન નોજ હાથ હોઈ છે,મન પ્રેમ કરતા સીખ્વાડે છે અને પછી નફરત કરતા પણ મનજ શીખવાડે છે ....
SO DO WHAT YOU FEEL,WHAT YOUR HEART SAYS જે મન માં હોઈ તે કરો
મન બેધારી તલવાર છે......................મન .............મન ..............મન.........
હારેલા કાળજે રુદન કરતુ આ મન,
જીતેલા દિલ પર કબજો કરતુ આ મન,
હસતા ચહેરે સ્મીથ ફેલાવતું આ મન,
નિરાશ આખે અશ્રુ નો સ્ત્રોત લાવતું આ મન.
ઉઘાડા ઘા ને પમ્પડતું આ મન,
હૃદયની લાગણીને હણતું આ મન.
અંદરને અંદર કોઈ દર્દ છુંપાવતું આ મન,
દરેક પલ ઘન ઘન કરતુ મારતું આ મન,
નશામાં આવીને નાચતું આ મન,
કંઠ ને ખોખારો ખાઈ ને મનાવતું આ મન.
એકલતાથી તણાયેલા જળ જેવું છે આ મન,
પોતાની વાત મનાવીને હસતું ફરે છે આ મન.
મોતને હમ્ફાળતું ડરી ડરીને જીવાડતું આ મન,
મોતને પોકારીને જીવવાની ઘેલછા ધરાવતું આ મન.
શીત પાણી પરની ઠંડી લહેર જેવું લાગે છે આ મન,
અગ્નિના ગોળામાં ભભકતી આગ જેવું છે આ મન,
કમાનમાં થી છુટેલા તીર જેવું છે આ મન,
મસ્જિદ માં દુઆ કરતા પીર જેવું છે આ મન.
ઉત્સાહમાં રડવાનું બહાનું સોધ્તું ફરે છે આ મન,
ડૂબતા માણસ ને પાછુ તરતા સીખ્વાડે છે આ મન,
સ્મશાનમાં યમ ને જોતું આ મન,
યમને જોતાજ રામ નામ પોકારતું આ મન.
અજબ ગજબ નું છે આ મન,
રાજા ને રંક અને રંક ને રાજા બનાવતું આ મન,
કહે છે પાર્થ છે બહુ નિરાળું આ મન,
પલ પલ રુખ બદલે છે આ મન.
parth sanghani
A$PIRING FINDER:)