About Me

My photo
Curious, philosopher, poet, blogger, Biker, writer, Engineer by mistake, Student at a B School by choice, Entrepreneur , history lover, want to explore world, meet new people, learn cultures but ultimately (an average Indian who ll settle for IT company, packages, a beautiful family and will curse Indian cricket and politics throughout the life).... only if what I dream come true :). I hope I ll aspire you by my blog.
The great beauty of Poetry is, that it makes every thing every place interesting - '
John Keats

Friday, 10 February 2012

"The world is really bad and for that GOD made DAD"





"Fathers day has gone long back but something for my father.."
Its been an era I should say when I wrote any thing.My last post was last year on 13 th dec I guess and now after so long I have been again here to write something.Last two months went like a roller coaster ride for me.I have been to such ups and downs that is only known by me.Went on a trip to mahabaleshvar with my school friends and ended the year in the city of dreams called mumbai on 31st.

As my 4th semester started I was full of rejuvenation for new year and new semester.but as they say in happiness some incident takes place which changes your life.A similar thing happened to me....which became a life time memory for me.It changed me and myself .My soul transferred from the person I was to person I am.Its little injustice to the thing if i dont specify it  but i have no other option.

Well after that i came to know about myself and i thanked my family.

HOW DID A SMALL CHILD OF 5 BECAME YOUNG SO EARLY?

કંઇ રીતે હસતો પુત્ર આજે મોટો થઇ ગયો?

કંઇ રીતે કીર્કીર્યા કરતો પુત્ર મોટો થઇ ગયો?

આ સવાલ દરેક માં બાપ ના દિલ માં ઉઠે છે .દરેક પરિવાર માં પુત્ર મોટો થઈ એટલે પરિવાર નું રુખ્જ બદલાઈ જાય.પુત્ર પોતાના સિરે જિમ્મેદારી લઇ લે અને ત્યારે ઘરમાં એવા વિચાર અને વાક્ય યુદ્ધ થાઇ
મારા જીવન માં હજી એવા બનાવ બન્યા નથી અને કદાચ આ બધું લખવા માટે પણ મારી ઉમર કદાચ નાની હશે અને કદાચ હું એટલું લખવા ને લાયક પણ નહીં હોઉં પણ શું કરું પપા આજે તમારો આભાર અને માફી માંગવા માટે નો ૧ પત્ર લખ્યો છે .જોગ ના જોગે કદાચ આ પત્ર જવાન થતો દરેક પુત્ર તેના પિતા ને લખતો હશે................




પ્રિય પપા,

મૈં કદાચ મારા પરિવાર ને હમેશા સાથ આપ્યો હશે અને આપતો રહીશ પણ ઘણી વખત ઘણા બનાવ વિચાર માં નાખી દે છે કએ શું હું એટલો બધો મોટો થઇ ગયો છુ?

હા પાપા કદાચ હસતો નિખાલસ ચેહરો મારો આજે ગંભીર થઇ ગયો છે ..કદાચ હું ફેકાઇ ગયો હતો અથવા તો હું હેબતાઈ ગયો હતો ...એ વખત છે અને આજ નો વખત ...મારી ઉમર જયારે ૫ વરસ નિ હતી ત્યારે પણ મૈં જોયું તું અને આજે પણ હું જોઉં છુ ક તમે સતત મેહનત કરી છે અમારા માટે અમારા ઉજ્વળ ભવિષ્ય માટે.

મારા મન માં તમારા માટે માન ઉઠે અને સન્માન પણ થાય.મને ખબર છે કે તમને મારી પાસે ખુબઅજ આશા હશે ..અહીં આશા કરતા ગર્વ હશે કે મારો પુત્ર આમ હોશિયાર અને તેમ હોશિયાર પણ પાપા એમાંથીજ કદાચ મને પ્રેરણા મળે છે આગળ ધપવાનિ અને મેહનત કરવાનિ,પણ એજ વખતે મને એક દર પણ લાગે છે કે આમાં ક્યાંક હું તમારું અનાદર ના કરું .મને ખયાલ છે કે તમે રાત ના આવી ને મારી પરીક્ષા વિષે તરત પૂછો છો .મને એમ પણ ખયાલ છે કે તમે મારા મોઢે મને ખરાબ કહી ને માતા ને વખાણ કરો છો મારા.મને એ પણ ખયાલ છે ક તમે શાબાશ નિ જગહ સરસ કહો છો કારણકે બીજી વખત સાબાશ સંભાળવા માટે હું તત્પરીશ અને વધારે મેહનત કરીશ.

કદાચ આ બધામાં મને એક સુંદર ભવિષ્ય મળશે એવું તમે વિચારતા હસો.હા પાપા તમારી વાત ૧૦૦ ટકા સાચી છે.પણ પપા આમાં કદાચ જમાના અને પેઢી ના ફરક ના લીધે કદાચ વિચારો માં ટકરાવ થાય અને કદાચ મારી ભૂલ પણ થાઇ તો કૃપા કરી ને મને માફ કરશો કારણકે આ કદાચ દરેક પુત્ર ની સમસ્યા હોઈ છે એ મોટો થાઇ એટલે પોતા ને સર્વ બુદ્ધિમાન સમજવા માંડે છે પણ એને ખયાલ નથી હોતો કે જે પિતા ની સાથે એ વિચાર યુદ્ધ કરે છે તે પીતાએજ તને વિચારતા સીખ્વાડ્યું છે .કદાચ અબ્રાહમ લીન્કોન નો પેલો લેત્તેર એને વાંચ્યો નહીં હોઈ જેમાં તે પોતાના પુત્ર ના શિક્ષક ને પત્ર માં પોતાના પુત્રને વિચારવાનું સીખ્વાડવાનું કહે છે .

એટલેજ કદાચ પાપા આજે ખબર નથી પડતીકે તમારોએ હસતો પુત્ર આજે એટલો મોટો કેમનો થઈ ગયો \

તમારો એ શાંત પુત્ર આજે એટલું લખતો કેમ નો થઈ ગયો ?
કદાચ તમારો પુત્ર આજે મોટો થઈ ગયો..........


-તમારો પુત્ર




" કીર્કીર્યા કરતો પુત્ર આજે મોટો થઇ ગયો"





એ ચેહરો હસતો આજે ગંભીર થઇ ગયો,
કીર્કીર્યા કરતો પુત્ર આજે મોટો થઇ ગયો,
માતાને પલ પલ પોકારતો પુત્ર,
આજે દોસ્તોની મેહફીલ માં વહેતો થઇ ગયો.
પિતાની આંગળીયો ઝાલતો પુત્ર,
આજે દુનિયાદારીનો પાઠ સીખ્વાડતો થઇ ગયો.


કીર્કીર્યા કરતો પુત્ર આજે મોટો થઇ ગયો....

દરેક વાતનું આદર કરતો પુત્ર,
આજે વિરોધ કરતો થઇ ગયો.
પત્થરની અણી થી ડરતો પુત્ર,
આજે ઘરનો ધણી થઇ ગયો.
દાદાની વાર્તા સંભાળતો પુત્ર,
આજે સમાજ ની પ્રથા જણાવતો થઇ ગયો.

કીર્કીર્યા કરતો પુત્ર આજે મોટો થઇ ગયો....

૧ક નિસ્વાર્થ સ્મિથ ફેલાવતો પુત્ર,
આજે હિસબનામું કરતો થઇ ગયો.
સમય લાગ્યોએ સમજવા
પણ હસતો પુત્ર તારો આજે ગંભીર થઇ ગયો.
માનો ક ના માનો પાપા પણ,
આજે તમારો પુત્ર મોટો થઇ ગયો....

કીર્કીર્યા કરતો પુત્ર આજે મોટો થઇ ગયો.....


-ASPIRING FINDER
-PARTH SANGHANI