About Me

My photo
Curious, philosopher, poet, blogger, Biker, writer, Engineer by mistake, Student at a B School by choice, Entrepreneur , history lover, want to explore world, meet new people, learn cultures but ultimately (an average Indian who ll settle for IT company, packages, a beautiful family and will curse Indian cricket and politics throughout the life).... only if what I dream come true :). I hope I ll aspire you by my blog.
The great beauty of Poetry is, that it makes every thing every place interesting - '
John Keats

Thursday, 30 June 2011

ક્યાં લઇ જાય છે આ ૨૧ મી સદી ????


IS THIS 21ST CENTURY ???? WHERE IS HUMAN BEING GOING???

                       શું બહાર થી સ્વસ્થ માણસ  અંદર થી પણ એટલોજ સ્વસ્થ હોય  છે??

I was just wondering today and sitting remembering about my school life and school exams when i
just remembered the most common essay that used to be asked in Gujarati"હું માનવ માનવી થાઉં તો ઘણું ".
and then millions of thoughts just went through.
What i thought was .."Are we really losing our culture,our love,our respect?".
"Are we really that cruel?"
"Are we so dejected and envy that we ourselves rise question on us?"
"Is 21st century  this much bad?"


On one hand we talk about country is not doing anything to the scams of kalmadi,koda,raja,pawar,etc....but on other hand have you ever seen inside yourself .."who really you are inside".Have you been always honest.We want to say but dont want to do anything.We see girls and boys trying to be remain fit.boys wants muscular body like  sylvester stallone while girls want so called 0 figure ....and reason for it..To get into colourful world, to remain healthy,to attract opposite people,to show the best in themselves........... " you are healthy from outside but what about your inner devils of envy, fake,jealous,anger??....


"શું બહાર થી સ્વસ્થ માનસ અંદર થી પણ એટલોજ સ્વસ્થ છે??? ના બાપા ના આ તો ૧ક મુખોટો છે આ ૨૧ મી સદી ના માનવ નો બાકી આ ક્યાં માનવ કહેવાને પણ લાયક છે??માનવી તો બહુ દુર ની વાત છે .


On one end they take plans for diet but dont forget to drink a large vodka mixed with some water in parties,they say their son respects each and everyone but they dont know same son goes and smokes hukkahs and cigarettes .They eat pizzas and burgers but still on other hand praises ancient India's traditional YOGA .They spend millions of rupees on various of unwanted things and worst things..but would never buy a thing for their mother or father.Even animals have love for their parents then after all we are human beings..THEN WHAT IS THE DIFFERENCE BETWEEN US AND ANIMALS????? We say we are in 21 st century but then ,


why do we still believe in souls and ghosts?


Why do we stop our car when a cat crosses us?


why do we eat curd when we go to give exam?


We say we are in 21st century and take proud of being in contact with each and everyone on facebook and twitter ..but do you really know who lives in your neighbouring house?? We become happy seeing likes on our facebook status but we never care whether other people will like what are we saying or not.



સાચેજ ખબર નથી પડતીઓ   કે આ ૨૧ મી સદી છે કે કોઈન ગૂંચવાડો એક બાજુ આપડે સંસ્કાર બતાવ્યે છે તો બીજી તરફ  કુસંસ્કાર (In your language modern culture am not opposing modern culture but am saying its methods are wrong).ક્યારેક વિજ્ઞાન ના વિચારોમાં  તો ક્યારેક જુનવાણી વિચારોમાં ...............


ક્યાં લઇ જાય છે આ ૨૧ મી સદી ?????


નથીં ખબર પડતી  આ  કયો  ઝમાનો  છે ,
છે  તો  ૨૧  મી  સદી  પણ  એમાં  પણ  કંઇક  ગૂંચવાડો  છે ..


એક બાજુ પિઝ્ઝા બુર્ગેર  નો ક્રેઝ છે ,
તો બીજી તરફ યોગ માટે પ્રેઝ છે ..

સિગારેટ ,દારૂનું કરતા આ સેવન ,
સાંજ પડે તો કરે છે વાત about life in heaven



સવાર પડશે એટલે કરશે મોર્નિંગ વોક અને વાતો  ડાયટની, 
પણ વરસાદ પડે એટલે મો  તરત ભરાઈ જાય  ભજીયા ના સ્વાદ થી 

નથીં ખબર પડતી  આ  કયો  ઝમાનો  છે ,
છે  તો  ૨૧  મી  સદી  પણ  એમાં  પણ  કંઇક  ગૂંચ વાડો  છે ..



મોંઘી હોટેલ માં ખાઈ ને આપે મોંઘી   ટીપ waiter ને  , 
પણ શું કદી ઘરે  કીધું છે  ખાવાનું  સ્વાદીસ્ત  હતું એવું mummy ને  


દીકરા ને હમેશા  કરશે  બેટા બેટા,
પણ પિતા ને કીધું છે કદી કે કેમ બેઠા છો  છેટા?.


ગામ આખા માં કેહતા ફરશે બેટી બચાવો,
પણ પોતાનીજ પુત્રી ને આપશે દુનિયા ભરની  સજાઓ .


 નથીં ખબર પડતી  આ  કયો  ઝમાનો  છે ,
છે  તો  ૨૧  મી  સદી  પણ  એમાં  પણ  કંઇક  ગૂંચ વાડો  છે ..


આમ તો વરસ આખું  વ્હોરસે ભ્રષ્ટાચારના પૈસા ,
પણ રજામાં તરત જશે જાત્રાધામ વહેલા  

પછી  ભલે હોઈ પાસે  સાઈકલ કે ગાડી ,
પણ કરશે પ્રાથના જયારે બિલાડી આવે આડી .

science ની હવા મારતા પોહચી ગયો ચંદ્ર પર ,
પણ ૧ રમત ના પરિણામ માટે શ્રદ્ધા ૧ octopus પર??



 નથીં ખબર પડતી  આ  કયો  ઝમાનો  છે ,
છે  તો  ૨૧  મી  સદી  પણ  એમાં  પણ  કંઇક  ગૂંચ વાડો  છે ..



internet અને mobile થી કરશે એક બીજા સાથે 24 કલાક  chat 
પણ પ્રેમ નો એકરાર કરે તો કેહ્સે sorry I dont believe in that   


facebook ,twitter  પર રહેશે આખી દુનિયા સાથે uptodate    ,
પણ સામાજિક પ્રસંગ માં આવશે દરેક વખતે  late  


દેખાડાના જમાના માં નામશેષ થઈ રહી છે લાગણીને હૂંફ
જીભ માં જોવા મળશે આવકારો પણ દિલ માં મળશે જાકારો



 નથીં ખબર પડતી  આ  કયો  ઝમાનો  છે ,
છે  તો  ૨૧  મી  સદી  પણ  એમાં  પણ  કંઇક  ગૂંચ વાડો  છે ..



નફરતના અંધારા ને છુપાવા પહેરે છે પ્યારના મુખોટા,
ઝેર  ની લાગણી ને છુપાવા પહેરે છે અમૃતના મુખોટા,
પોતાની પેહચાન છુપાવા પહેરે છે modern culture ના મુખોટા,
હારેલી ઝીંદગી અને વિખરેલા સબંધોથી  બચાવા આ ૨૧મી સદીનો  માનવી પહેરે છે  આવા અનેક મુખોટા


"૨૧ મી સદી ના સંગે  અને modern culture ના રંગે વિશ્રાય રહી છે લાગણી 
છેલ્લે કેહવું છે પાર્થ નું હે માનવ હવે તો થા તું માનવી"

And so this 21st century makes us alone all alone just due to culture and way of life we are living.........


    પાર્થ આર  સંઘાણી 
   ASPIRING FINDER

6 comments: