About Me

My photo
Curious, philosopher, poet, blogger, Biker, writer, Engineer by mistake, Student at a B School by choice, Entrepreneur , history lover, want to explore world, meet new people, learn cultures but ultimately (an average Indian who ll settle for IT company, packages, a beautiful family and will curse Indian cricket and politics throughout the life).... only if what I dream come true :). I hope I ll aspire you by my blog.
The great beauty of Poetry is, that it makes every thing every place interesting - '
John Keats

Wednesday 7 December 2011


LIFE :-IN THE POINT OF VIEW OF AN ARTIST




Well am back after a month to write,was so much busy with college that did not got a chance to blog in last week.Exams,Exams,Exams......this exams make you sick.Guys exams are just stress to the mind .Well still finally from somewhere I got time to write this post.From past 2 months I have been going great ,just writing poems after poems and have written so many of them.

Its been a huge uphill task to search a topic to write a poem on.But when you have a heart from inside then its no big deal.LOVE,HATRED,ANXIETY,PAIN...are the reason for your artistic work.I never search time to write poems because its the environment which make some extraordinary thing out of nowhere..

"AN ARTIST IS MADE WITH EMOTIONS"

"टूटे हुवे दिलसे ही संगीत निकलता हैं "-A wonderful dialogue from movie ROCKSTAR.

An artist is never made,It is just that inner feelings or that emotions or that passion or that anger or that love or  that anxiety inside which makes an ORDINARY MAN TO EXTRA ORDINARY

For me I had always thought that life is some thing more then what you think..

"The more you try to understand LIFE  the more complicated you make it",   



   ક્યારેક હસવું આવે છે આ જીવન ઉપર 
જીવનના સફર માં તમને અજબ ગજબના માનવી મળશે કોઈન હસાવશે તો કોઈન રડાવશે તો કોઈન સુસવાટા વાતા પવનની વેગે આવશે તો કોઈન સ્થિર નીરના પાણી ની જેમ રેહશે,

Sometimes you will hate life,
while sometimes you will cherrish it,
sometimes you will cry high,
or sometimes you will laugh loud,

"LIFE IS ALL ABOUT THOSE SMALL THINGS"
An artist is the one who tries to live the life, feel the life and thrive for the life,સાચો કલાકાર દરેક વ્યવસ્થામાં દરેક અનુકળતામાં જીવનને સમજવાની કોશિશ કરે.જીવન એ મને રૂપિયાના સિક્કા જેવું   લાગે,જયારે એકલું  હોઈ  ત્યારે  નીચે પડે તોજ ખખડે. આમ  પણ આપણે આવ્યા હતા એકલા અને જશું પણ એકલા. એકલતાની તેહઝીબ જેટલી જલ્દી તમે અપનાવો એ તમારી માટેજ અનુકુળ છે.જીવનમાં તમે ૧ સિક્કા ની જેમ રહેસો તો જ તમારો અવાજ  સંભળાશે  બાકીતો આ દુનિયામાં કેટલાક  સિક્કાઓની ખન-ખન આવી ને સ્તબ્ધ થઇ ગઈ છે . ૨ સિક્કા સાથે અવાજ કરે તો અવાજ સંભાળશે જરૂર થી પણ એમાં કયો અવાજ કોનો એ ખબર નહીં પડે ભાઈ.અને ૨ સિક્કા સાથે  ખન ખન કરે એમાં એનું મૂલ્ય ના આંકી શકો પછી એ ૧૦રૂપિયાનો છે કે રૂપિયા નો..

તમારી ઝીંદગી માં ક્યારે આઘાત લાગે અને ક્યારે ઘાટ આવે એ કોઈ ને પણ નથી ખબર. ક્યારે કોણ પીઠ પર હમલો કરે ને ક્યારે કોઈન મુખ પર વાર કરે. ક્યારે કોઈન  મનોમંથન માં મૂકી દે અને ક્યારે કોઈન સ્મિથ ફેલાવી દે

"જીવનમાં ડગલે ને પગલે ધ્યાન રાખજો કોણ જાને કયું ડગલું ક્યાં લઇ જી??"


એટલેજ મને હસવું આવે છે આ જીવન ઉપર..........




ક્યારેક હસવું  આવે  છે  મને  આ જીવન  ઉપર ,


ક્યારેક  વસમું  લાગે  છે  મને  આ  જીવન  સફર ,

ક્યારેક  લાગે  છે  આ  પાણીમાં  જાણે  છબ  છબીયા  કરતુ ,

તો  ક્યારેક  લાગે  કોઈ  વિશાળ  સમુંદર મને  અંદર  ગળતું,



ક્યારેક  રડવું  આવે  છે  મને  આ  જીવન  ઉપર,

તો  ક્યારેક  અઘરું  લાગે  છે  મને  આ  જીવન  સફર ,

ક્યારેક  લાગતું  એ  હવામાં  ઉડતા   પરપોટા  જાણે  પાણીના ,

તો  ક્યારેક  લાગતું  એ  આંસુ  જાણે  કોઈન  નારીના ,



કોઈ  વિશ્વાસ  હણી  લે  છે  આ  જીવન  ઉપર ,

તો  કોઈ  તરછોડી  દે  છે  આ  જીવન  સફર ,

કોઈ  મોતના  કફનમાં  આંસુ  સરે  છે ,

તો  કોઈન  આંસુના  કફનમાં  મોતને  પોકારે  છે ,


કોઈ   નશામાં  હશે  છે  જીવન  ઉપર ,

તો  કોઈ  ત્યાગમાં  કોસે  છે  આ  જીવન  સફર ,

કોઈ  મદિરાને  પ્રેમ  કરતો  ભજન  ગાઈ  છે ,

તો  કોઈ  ઈશ્વરનું  કથાન  કરતો  માસ  ખાઈ  છે ,



કોઈ  પાછળથી   કાયર  ઘા કરે  છે  જીવન  ઉપર 
,
તો  કોઈ  શબ્દોના  રમઝટ  થી  ખાંડી  નાખે  છે  જીવન  સફર ,

એકલતાની  તેહઝીબ  અપનાવી  લેજે   ભાઈ  ,

બાકી  આ  દુનિયામાં  બધા   સ્વાર્થ  સારે  છે

એટલેજ  કોણ  જાણે  પ્રભુ  કદાચ  તારો  પાર્થ  પણ  હારે  છે …



પાર્થ  સંઘાણી  
ASPIRING FINDER 
PARTH SANGHANI



  

5 comments:

  1. Really awesum.................!!!
    Not only touching...... but life touching......!
    Just plain truth and reality of life.....!! :)

    ReplyDelete
  2. No wordz can describe wht i wanna say.. flawless nigga .. hatsoff to yu Mr. Techno artist..
    Gud luck :-)

    ReplyDelete
  3. ohhh lishita thanx a ton:)


    and zeal thanx for your million dollar comment thanx buddy:)

    ReplyDelete
  4. LOVED IT PARTh....:-)
    Really touching........:-)

    Ek line lakhvaani rahi gai laage che....
    Kyaarek ch**ave che aa jivan safar...
    hehe...lol
    Nice....keep it up....:-)

    ReplyDelete
  5. oH kk thanx.........for your comment......

    but did not get you ......whosever r u..........still thanx...but things like that r not meant for writing.......:)

    ReplyDelete